પાટણ ની વાવ -Reversal of Tajmahal

પાટણ ની વાવ – પ્રાચીન સંસ્કૃતિ ના ભવ્ય વારસા નું પ્રતિક . heritage festival ના ઉપક્રમે પાટણ ની રાણી ની વાવ નું મુલાકાત લેવાનું થયું.IMG_2024[1]

આટલી સરસ શણગારેલી વાવ જોવા નો આનંદ ખુબજ માણ્યો. વાવ હતી તો સાત માળ ઊંડી પણ lighting effect ને કારણે વાવ ની નાની નાની વસ્તુઓ પણ સુંદર લગતી હતી. વાવ જમીનથી સાત માળ ઊંડી બાંધી છે ,એની સુંદરતા થી પ્રેરાઈ બે મિત્રો તો confuse થઇ ગયા કે આને ઉપર થી નીચે બાંધી હશે કે નીચે થી બાંધતા -બાંધતા ઉપર આવ્યા હશે. મને વધારે interesting એ લાગ્યું કે રાણી ઉદયમતી એ પોતાના મૃત પતિ ભીમદેવ ની યાદ માં આ વાવ બનાવેલી. ૯૦૦ વર્ષ પેહેલા કોઈ પત્ની એ પોતાના પતિ ની યાદ માં કોઈક સ્થાપત્ય બનાવેલું —– exact તાજમહાલ કરતા ઊંધું , જેમાં પતિ એ પોતાની મૃત પત્ની ની યાદ માં જમીન ની ઉપર તાજમહાલ બનાવ્યો. આમેય ગુજરાતી ઓ trend પાડવામાં જાણીતાં છે , એમાંય આવું જોરદાર ઉદાહરણ એક ગરવી ગુજરાતણ પત્ની એ નવસો વર્ષ પેહલા set કર્યું…..

IMG_1988[1]

IMG_2007[1]

IMG_2046[1]

 

 

IMG_1999[1]

ગુજરાતી કવિ જોશીએ વાવ નું બહુ જ સુંદર વર્ણન કર્યું છે …..

“સાત માળ ઉતરવા ની શું જરૂર છે પાણી ભરવા,

ભરી લે પાણી તું ઉપરથી જ ,

આ દિવાલો ,થાંભલા ની સુંદરતા જોતા જ ,

વાવ પણ પાણી-પાણી થઇ જાય છે ”

 

 

 

 

One response to “પાટણ ની વાવ -Reversal of Tajmahal

  1. The builders dug deep trenches into the earth for dependable, year-round groundwater. They lined the walls of these trenches with blocks of stone, without mortar, and created stairs leading down to the water.
    Source: Wikipedia
    Construction of a stepwell typically involved not just boring a deep hole from which water could be drawn but the careful placement of a wide, stone-lined, sloping excavation that, once a long staircase and side ledges had been embedded, allowed access to the ever-fluctuating level of the water, which flowed through an opening in the well cylinder.
    Source: Britannica

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s