મિત્રો, શરદ પૂર્ણિમા ની ઉજવણીમાં મજા આવી ગઈ. એક ઊંટ ગાડુ લઈને નર્મદા કેનાલ પર ગયા, કેનાલ ના કિનારે ઊંટ ગાડા ની સફરે મજા કરાવી દીધી. એક બાજુ વિશાલ કેનાલ , તેમાં પડતું ચંદ્ર નું પ્રતિબિંબ અને મંદ-મંદ શિતલ પવન …….બચ્ચન નો (રણ ઉત્સવ ) dialogue યાદ આવી ગયો-“માણસ ચંદ્ર પર જવાની કોશિષ કરે છે પણ અહી તો ચંદ્ર જ ધરતી પર ઉતારી આવે છે ‘ ચંદ્ર ની ચાંદની માં દૂધ પૌવા ખાવાનો જલસો રહ્યો. એનાથી વધારે જલસો ચાંદની માં છોકરાઓ ને સોય માં દોરો પુરવાની રમત રમતા જોઈ ને થયો. મારા બાળપણ માં મારી માં કાયમ શરદ પૂર્ણિમા એ અમને ધાબે લઇ જઈ સોય માં દોરો પરોવાતી , અને કહેતી કે “બેટા , આ ચંદ્ર ના પ્રકાશ માં સોય માં દોરો પરોવો તો તમારી આંખો ની કસોટી થાય “. આજે મને એ પરંપરા અને સંસ્કાર આગળ વધારવા નો ગર્વ છે.
મુદ્દા ની વાત પર આવું તો , ગયા વર્ષે એક મિત્ર દિવાળી પર અમેરિકા ગયો. ધનતેરસ ના દિવસે તેને આખા યજમાન family ને ધન ની પૂજા કરતુ જોઈ નવાઈ લાગી. મિત્ર એ પેલા યજમાન family ને પૂછ્યું ” અલ્યા, અમેરિકા માં રહી ને તું ધન ની પૂજા ……એવું બધું કેમ પાળે છે?” પેલા એ બહુ સરસ જવાબ આપ્યો :” કોઈ દિવસ કોરી સ્લેટ નહિ છોડવાની , કોરી સ્લેટ માં કોઈ પણ એકડો ઘુટી શકે પણ કોરી સ્લેટ માં એકડો ઘુટેલો હોય તો તેની ઉપર કોઈ બીજા ને લખવું હોય તો તકલીફ પડે. એમ આપને આપના છોકરાઓ ને હિન્દુ સંસ્કાર આપેલા હશે તો કોઈ બીજા વિધર્મી જલ્દી તેમ્ને બદલી નહિ શકે .”
તેમની વાત કેટલી બધી સાચી છે….આપના સંસ્કાર,તહેવારો ની ઉજવણી , ………બધું વારસા માં શીખવાડવું જ પડે, આપણે નહિ શીખવાડીએ તો બીજું કોઈ “કોરી સ્લેટ માં એકડો પાડી જશે ”
.
.
.
ચાંદની માં
નર્મદા કેનાલ પર ચાંદની રાતે
ઊંટ ગાડા ની સફરે …….ચાંદની રાતે ……
teliscope થી moon watch
ચંદ્ર ના પ્રકાશ માં સોય માં દોરો પરોવવા ની સ્પર્ધા
Great,,, enjoying and exploring life
You are always proactive
Inspirational
LikeLiked by 1 person
thanks
LikeLike
doctor saheb akhi jindgi tamne , doctor manto rahyo, pachhi tamne nature lover manto thayo, pachhi tamne , philosopher manto thayo ane have tamne kavi manto thayo. tara vichar bahu lokona jivan ma change lavi shake tem chhe. hu ichhu chhu ke tu vadhare ne vadhare lakhto reh. doing something good to other is fine but encouraging other to become best is finest.
te gujarati ma lakhyu e bahu maja ai gai. jyare jyare culture sachavani vat ave tyare ghana loko majak udave chhe , temna mate a ek sundar javab ane vichar mangi leti vichar dhara chhe.
bhavishyma avij vani sambhalta rahishu ane tamara kadam par chalta rahishu.
tamara mitra
Dhrumil shah
LikeLike